Pravaas-logo

Pravaas

Arts & Culture Podcasts

Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc…. The celebrities would talk about their contribution, goals, and dreams. Why and how they chose this particular field, their childhood impressions, formative years, struggle, their interpersonal relationships, and finally reached a path-breaking success and status. Deep, touchy, emotional, compassionate conversation with the celebrities which would trigger and inspire, and eventually turn into a memorable journey…That is “Pravaas”….. પ્રવાસ ..... ગુજરાતી પોડકાસ્ટ શો પ્રવાસ ...જીવન એક પ્રવાસ જ છેને? તો મળીશું એવાં યાદગાર લોકો ને જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાવ્યું છે, જેમનો ફાળો નોધપાત્ર રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર ની બહુમુખી પ્રતિભાઓ જેમના નામ થી પરિચિત હશો, કામ પણ જોયું હશે,પ્રવાસ બનશે એક સેતુ એમની સાથે વાર્તાલાપ કરીને. આ નામાંકિત વ્યક્તિઓ એ જે સફળતાની સીડી પાર કરી છે એની પાછળ ની એમની મેહનત, ધગશ, એમની લગન, આ સિદ્ધિ પામવા એમણે શું પામ્યું? શું ખોયું? વાતચીત થશે પ્રવાસ માં .. લેખક, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, ચિત્રકાર, ડોક્ટર, શિલ્પકાર, ડીઝાઈનર, નેતા, અભિનેતા એમના અનુભવો અને એમને પડેલી મુશ્કેલીઓ ને તકલીફો માં થી કેવી રીતે આ ઉચ્ચ સફળતા ની ટોચ પર પહોંચ્યા, એમનું બાળપણ તેની અસર અને પ્રભાવ, એમનાં સપના અને હજી શું મેળવવાની ઈચ્છા આ બધા નો સમાવેશ થશે પ્રવાસ માં... અંગત જીવન ની અસર કામ ના ક્ષેત્ર માં ખૂબ દિલચસ્પ, લાગણી થી ભરપુર, હસતા રમતા વાતો જે પ્રેરણાદાયી બની રેહશે ...જોમ અને જુસ્સા સાથે પ્રવાસ માં ....

Location:

India

Description:

Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc…. The celebrities would talk about their contribution, goals, and dreams. Why and how they chose this particular field, their childhood impressions, formative years, struggle, their interpersonal relationships, and finally reached a path-breaking success and status. Deep, touchy, emotional, compassionate conversation with the celebrities which would trigger and inspire, and eventually turn into a memorable journey…That is “Pravaas”….. પ્રવાસ ..... ગુજરાતી પોડકાસ્ટ શો પ્રવાસ ...જીવન એક પ્રવાસ જ છેને? તો મળીશું એવાં યાદગાર લોકો ને જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાવ્યું છે, જેમનો ફાળો નોધપાત્ર રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર ની બહુમુખી પ્રતિભાઓ જેમના નામ થી પરિચિત હશો, કામ પણ જોયું હશે,પ્રવાસ બનશે એક સેતુ એમની સાથે વાર્તાલાપ કરીને. આ નામાંકિત વ્યક્તિઓ એ જે સફળતાની સીડી પાર કરી છે એની પાછળ ની એમની મેહનત, ધગશ, એમની લગન, આ સિદ્ધિ પામવા એમણે શું પામ્યું? શું ખોયું? વાતચીત થશે પ્રવાસ માં .. લેખક, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, ચિત્રકાર, ડોક્ટર, શિલ્પકાર, ડીઝાઈનર, નેતા, અભિનેતા એમના અનુભવો અને એમને પડેલી મુશ્કેલીઓ ને તકલીફો માં થી કેવી રીતે આ ઉચ્ચ સફળતા ની ટોચ પર પહોંચ્યા, એમનું બાળપણ તેની અસર અને પ્રભાવ, એમનાં સપના અને હજી શું મેળવવાની ઈચ્છા આ બધા નો સમાવેશ થશે પ્રવાસ માં... અંગત જીવન ની અસર કામ ના ક્ષેત્ર માં ખૂબ દિલચસ્પ, લાગણી થી ભરપુર, હસતા રમતા વાતો જે પ્રેરણાદાયી બની રેહશે ...જોમ અને જુસ્સા સાથે પ્રવાસ માં ....

Twitter:

@eplogmedia

Language:

Gujarati


Episodes
Ask host to enable sharing for playback control

Ep.100 Pravaas ft Padma Shri Bhawana Somaaya

7/26/2022
Bhawana Somaaya is a journalist, critic, writer, dancer and podcaster. She shares her journey and experiences. Let's meet Bhawana Somaaya... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media ભાવના સોમાયા પત્રકાર, લેખક, વિવેચક, ડાન્સર, અને પોડકાસ્ટર છે. તેમની રસપ્રદ વાતો સાંભળીયે બાળપણ, કારકિર્દી અને અનુભવોની... ચાલો મળીયે પદ્મશ્રી. ભાવના સોમાયા ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:37:14

Ask host to enable sharing for playback control

Ep.99 Pravaas ft. Jay Vasavda

7/19/2022
Mr. Jay Vasavda is a writer, columnist, orator and motivational speaker with huge fan following in India and Abroad. He shares his journey with interesting anecdotes. Let's meet Mr. Jay Vasavda... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media શ્રી. જય વસાવડા લેખક, વક્તા અને મોટિવેશનલ સ્પીકર તરીકે દેશમાં અને વિદેશ માં તેમના અસંખ્ય ચાહકો છે. તેમના અનુભવો અને પ્રસંગો ની રસપ્રદ વાતો કરે છે. ચાલો મળીયે શ્રી. જય વસાવડા ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:29:32

Ask host to enable sharing for playback control

Ep.98 Pravaas ft. Maulik Shah - Dancer/ Choreographer

5/10/2022
Maulik Shah a disiple of Padma Bhudhsn Smt. Kumudini Lakhia shares his journey as a dancer and choreographer. He has performed at all reputed events and festivals in India. His life with his life partner and dance partner Mrs. Ishira Parikh he talks about it with a passion ... Let's meet Maulik Bhai... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media શ્રી. મૌલિક શાહ શિષ્ય છે પદ્મભૂષણ શ્રીમતિ. કુમુદિની લાખિયા નાં. દેશ - વિદેશ માં મૌલિક ભાઈ એ નૃત્યના પ્રોગ્રામ કર્યા છે, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. નૃત્ય સાથે ની તેમની સફર, તેમનાં પત્ની અને સહ નૃત્યકાર ઈશીરા પરીખ સાથે ની કારકિર્દી અને તીખી -મીઠી ક્ષણો ની વાત કરે છે મૌલિક ભાઈ...ચાલો મળીયે... See omnystudio.com/listener for privacy information.

Duration:00:24:13

Ask host to enable sharing for playback control

Ep.97 Pravaas ft. Hitu Kanodia - Actor/MLA (Gujarat)

5/3/2022
Hitu bhai has done more than 100 Gujarati films. He shares his journey from a child artist to superstar to becoming MLA, and how he dealt with the pressure of carrying the legacy forward of Shri. Mahesh and Naresh Kanodia. After giving successful films in single-screen Cinemas now he has carved a niche in urban/ multiplex Gujarati films. Let us meet Shri. Hitu Kanodia... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media 100 થી વધુ ફિલ્મો માં શ્રી. હિતુ કનોડિયા એ કામ કર્યું છે. બાળ કલાકાર થી શરૂઆત કરીને સુપરસ્ટાર અને ધારાસભ્ય બન્યા સુધી નાં અનુભવો ની વાતો કરે છે હિતુભાઇ. શ્રી. નરેશ અને મહેશ કનોડિયા નો વારસો એનો ભાર એની જવાબદારી સાથે રસ્તો કાઢી, સફળ ગુજરાતી ફિલ્મો આપી. ગુજરાતી મલ્ટીપ્લેક્સ/અર્બન ફિલ્મો માં પોતાનું અલગ સ્થાન બનાવી રહયા છે. ચાલો મળીયે હિતુભાઇ ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:32:15

Ask host to enable sharing for playback control

Ep.96 Pravaas ft. Dr. Mahesh Champaklal - Writer/ Director/ Actor

4/26/2022
Dr. Mahesh Champaklal is an academician in dramatics, writer, director, and actor. He has done a Ph.D. in Bharatmuni's Natyashashtra and Ph.D. on "Text to Performance" on contemporary Gujarati plays. He shares his accidental encounter with drama and how he remained engrossed in and with drama. Let us meet Dr. Mahesh Champklal and listen to his enriching journey... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media ડો. મહેશ ચંપકલાલ શિક્ષણવિદ નાટક નાં, લેખક, દિગ્દર્શક અને અભિનેતા છે. એમણે PHD કર્યું છે ભરત મુનિ નાં નાટ્યશાસ્ત્ર ઉપર અને "Page to Performence " સાંપ્રત ગુજરાતી રંગભૂમિ ઉપર. આકસ્મિક રીતે નાટક સાથે જોડાયા અને જીવનભર કેવી રીતે જોડાયેલા રહયા એની રસપ્રદ વાતો સાંભળીયે ડો. મહેશ ચંપકલાલ સાથે... ચાલો મળીયે... See omnystudio.com/listener for privacy information.

Duration:00:38:49

Ask host to enable sharing for playback control

Ep.95 Pravaas ft Ashwinkumar Parmar, Indian Forest Service ( Retired IFS)

4/5/2022
Parmar Saheb shares amazing experiences of Marine and Forest life, also an awkward situations created by animals and human beings where his duty was to safeguard both. He found it challenging yet enlightening to live with nature, wildlife, birds, and inherent knowledge of Adivasis (Tribals of various areas). Let's meet Parmar Saheb... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media પરમાર સાહેબ એમના અદ્ભૂત અનુભવો ની વાત કરે છે દરિયાઈ અને જંગલ જીવનની, અમુક વખતે વિચિત્ર સંજોગ ઉભા થયા હોય પ્રાણી અને માણસો દ્વારા જયારે પરમાર સાહેબ ની ફરજ હોય બન્ને ના જીવનનું રક્ષણ કરવું તો એ સંતુલન જાળવી ફરજ નિભાવી જાણી છે. એમને આ કામ પડકારરૂપ અને પ્રિય રહ્યું છે, કુદરત, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, અને જન્મજાત સમજણ સાથે આદિવાસીઓ નું જ્ઞાન જીવનનું ભાથું બની રહ્યા છે. See omnystudio.com/listener for privacy information.

Duration:00:32:22

Ask host to enable sharing for playback control

Ep.94 Pravaas ft Supriya Pathak, Actress

3/29/2022
Supriya Pathak has carved a niche as an actress on Television and in Bollywood. From a dancer to an actress, happy, contented family, and companionship with husband Mr. Pankaj Kapur... She shares her beautiful journey... Let's meet Supriya Pathak... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media અભિનેત્રી તરીકે સુપ્રિયા પાઠકે ટેલિવિઝન અને ફિલ્મમોમાં પોતાની એક ચોક્કસ જગ્યા બનાવી છે/ ઉભી કરી છે અભિનય ના દમ ઉપર. નૃત્ય શિખ્યા પછી અભિનય, સુખી - સંતોષી કુટુંબ, જીવનસાથી શ્રી. પંકજ કપુર સાથે મૈત્રીપૂર્ણ લગ્નજીવન ની ચાવી... આવી ઘણી બધી દિલ થી વાતો કરે છે સુપ્રિયા... ચાલો મળીયે સુપ્રિયા પાઠક ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:35:27

Ask host to enable sharing for playback control

Ep.93 Pravaas ft. Uday Mazumdar, Singer & Music Composer

3/22/2022
Uday Mazumdar is a singer, composer and has worked as a music director in Theatre, Television and Films. He talks about his music journey with tremendous depth and passion. Let's meet Uday Mazumdar... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media ઉદય મઝુમદાર ગાયક, કંપોઝર છે અને મ્યુઝિક ડાયરેક્ટર તરીકે નાટકો, ટેલિવિઝન અને ફિલ્મો માં ખૂબ કામ કરયુ છે. તેમની સંગીત ની સફર ખૂબ ઊંડાણપૂવૅક અને સંગીત ની સૂઝ -બુઝ સાથે વણૅવે છે. ચાલો મળીએ ઉદય મઝુમદાર ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:35:59

Ask host to enable sharing for playback control

Ep.92 Pravaas ft. Deven Bhojani, Actor/ Director

3/1/2022
Deven Bhojani has lured audiences in India and Abroad with his brilliant performances with tremendous fan following. He is an actor and director to reckon with. He has won several Television awards as an actor & director. He shares his journey with humour, sensitivity and clarity. Let's meet Deven Bhojani... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media માત્ર ભારત માં જ નહીં વિદેશમાં પણ દેવેન ભોજાણી ના ચાહકો છે. દશૅકો ને અભિનય ની આગવી અને અનોખી શૈલી થી મંત્રમુગ્ધ કરીદે છે. અભિનેતા અને દિગ્દર્શક તરીકે ટેલિવિઝન ના અનેક prestigious એવોર્ડ મેળવી ચુક્યા છે. ખુલ્લાદિલે, રમુજ અને સ્પષ્ટતા સાથે દેવેન ભોજાણી એમની સફરની વાતો કરે છે. ચાલો મળીએ દેવેન ભોજાણી ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:30:32

Ask host to enable sharing for playback control

Ep.91 Pravaas ft. Aditya Raj Kapoor- Businessman, Biker, Actor

2/15/2022
Legendary Shammi Kapoor's son Aditya Raj Kapoor shares about the legacy of bollywood and Royal family of Bhavnagar and Wadhwan, Gujarat. His childhood memories to turning into a successful businessman, an actor to a passionate biker he shares his journey. Let's meet Aditya Raj Kapoor... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media સુપ્રસિદ્ધ શમ્મી કપૂર ના દિકરા આદિત્ય રાજ કપૂર બોલીવૂડ અને ભાવનગર ના royal - રાજવી પરિવાર ના વારસા - legacy ની રસપ્રદ વાતો કરે છે. બાળપણ થી સફળ બિઝનેસ મેન, બાઈકર અને અભિનેતા સુધી ના અદભૂત પ્રવાસ ની વાતો કરે છે... ચાલો મળીએ આદિત્ય રાજ કપૂર ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:43:26

Ask host to enable sharing for playback control

Ep.90 Pravaas ft. Deepak Gheewala - Actor

2/1/2022
Imagine an actor associated with Gujarati theatre for 60 years, passionate, and dedicated. Deepak Gheewala shares his long journey with humor and sensitivity. Let's meet veteran actor Shri. Deepak Gheewala You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media વિચારો મિત્રો, ૬૦ વષૅ ગુજરાતી રંગભૂમિ ઉપર વિતાવ્યા અને અનુભવો નો ખજાનો છે દીપક ઘીવાલા પાસે. એમના આ પ્રવાસ ની વાતો અને આજની રંગભૂમિ વિષે ના વિચારો સહજતાથી વણૅવે છે દીપક ઘીવાલા. ચાલો મળીએ દીપક ઘીવાલા ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:34:18

Ask host to enable sharing for playback control

Ep.89 Pravaas ft. Vivek Desai - Gandhian, Photographer, Writer

1/18/2022
Navjivan Trust - Publishing house was founded by Mahatma Gandhi in 1929. In 2011 Mr. Vivek Desai took over as Managing Director of Navjivan Trust with fresh innovative ideas. His vision is that more and more people, especially youth connect and relate to Gandhiji and his philosophy. He shares his journey as a photographer and a writer which is very inspiring and interesting. Let's meet Mr.Vivek Desai... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media ૧૯૨૯ માં મહાત્મા ગાંધીજી એ શરૂ કરેલ નવજીવન અખબાર થી ૨૦૧૧ માં વિવેક દેસાઇ નવજીવન ટ્રસ્ટ ના મેનેજીંગ ડિરેક્ટર થયા, નવા વિચાર, નવી દૃષ્ટિ થી નવરચના કરી. વધુ ને વધુ લોકો અને ખાસ યુવાનો, નવી પેઢી ગાંધીજી અને ગાંધીવિચારધારા સાથે સંકળાય, જોડાય એ ઉદેશ્ય સાથે. એમના ફોટોગા્ફર અને લેખક તરીકે ના અનુભવોની વાત કરે છે. ચાલો મળીએ વિવેક દેસાઈ ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:27:42

Ask host to enable sharing for playback control

Ep.88 Pravaas ft. Raju Bhatt, Folk Singer & Speaker

1/4/2022
Shri. Raju Bhatt is performing on stage as a folk singer for the last 30 years. He is also a speaker and has command to talk for 2 to 3 hours at a stretch and keep the audience engrossed. The unique aspect is his singing and speeches focus and only revolve around literature. Let us meet Shri. Raju Bhatt... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media રાજુભાઈ ભટ્ટ - લોકગાયક અને વકતા રાજુ ભટ્ટ સાહિત્ય ને સમાવી, વણી લઈ ને સંગીત ના કાયૅક્મ કરે છે લગભગ છેલ્લા ૩૦ વષૅ થી. તેઓ ખૂબ પ્રભાવી વકતા પણ છે. ઑડિયન્સ ને ૨ થી ૩ કલાક મંચ ઉપરથી બોલી ને હસાવી અને રડાવી શકે છે. ચાલો મળીએ રાજુભાઇ ભટ્ટ ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:31:40

Ask host to enable sharing for playback control

Ep.87 Pravaas ft. Latesh Shah- Actor, Writer, Director

12/21/2021
From street theatre to landmark play "Chitkaar" to Pocket Theater, rebellious Latest Shah shares his journey. With his unique strive and drive to reach masses, Latesh Shah is a name to reckon with...Let us meet Latesh Shah... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media લતેશ શાહે શેરી નાટકો થી લઈ ને ગુજરાતી રંગભૂમિ નું સીમાચિહ્ન રૂપ નાટક "ચિત્કાર" અને પોકેટ થિયેટર સુધી રંગભૂમિ ને ધબકતી રાખી છે. બાળપણ થી અત્યાર સુધી ના અનુભવોની વાત રસપ્રદ રીતે કરે છે. ચાલો મળીએ લતેશ શાહ ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:51:46

Ask host to enable sharing for playback control

Ep.86 Pravaas ft. Dr. Kailash Goenka, Chairman & Managing Director, Sankalp Group

12/14/2021
The Sankalp Group was founded in 1980 by the visionary Dr. Kailash Goenka, starting with a speciality restaurant in Ahmedabad the Group today has more than 150 successfully operating restaurants across the Globe. Dr. Kailash talks about hardships, challenges, how he could win along with his team and enjoy the success today…Let’s meet Dr. Kailash Goenka… You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media સંકલ્પ ગ્રુપ ની શરૂઆત ૧૯૮૦માં એક Restaurant સાથે થઇ આજે દેશ-વિદેશ માં ૧૫૦ સફળ Restaurants ચલાવી રહ્યાં છે, આ દીર્ગદ્રષ્ટિ હતી ડો. કૈલાશ ગોએન્કાની. બીઝનેસમાં પડતી મુશ્કેલીઓ, હાડમારીઓ, અથાગ મેહનત, અને આખરે મળેલી સફળતા ની વાતો ખૂબ સહજ, આત્મીય અને સાહજિક રીતે કરે છે ડો. કૈલાશ ગોએન્કા. ચાલો મળીયે ડો. કૈલાશ ગોએન્કા ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:24:14

Ask host to enable sharing for playback control

Ep.85 Pravaas ft. Jasubhai Dantani, Dakla player & Singer

11/30/2021
Dakla is a musical instrument found in north Gujarat. It has unique, mystic sound mainly used for "Bhuvas" to evoke energy. Jasubhai shares his journey...in a very rustic style with silmlicity...Let's meet Jasubhai Dantani... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media ડાકલા સંગીત નું વાજિંત્ર છે ઉત્તર ગુજરાત નું. ડાકલા મોટેભાગે ભૂવા ધૂણે ત્યારે વગાડવા માં આવે છે. ડાકલા નો અવાજ તદ્દન અલગ અને રહસ્ય ઊભું કરે છે. પોતાની આગવી શૈલીમાં જીતુભાઈ દંતાણી માં ડાકલા વિષે વાત કરે છે... ચાલો મળીએ... See omnystudio.com/listener for privacy information.

Duration:00:16:26

Ask host to enable sharing for playback control

Ep.84 Pravaas ft. Tejash Shah, Owner & Managing Director -Accord Equips

11/23/2021
Tejash Shah owns and heads India’s leading camera equipment rental company and production house, ACCORD EQUIPS P. Ltd. Tejash Shah is 2nd generation in the entertainment industry with over 25 years of experience in the Film, TV & Broadcast industry. His company Accord Equips is on the forefront of digital technology... Tejash Shah shares his journey...Let's meet him... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media ભારત ની શુટિંગ માટે ના equipments ની અગ્રણી ગણાતી કંપનીના માલિક તેજસ શાહ એમના અનુભવો ની વાત કરે છે. ગ્રાહક સાથે ના સંબંધ, નિષ્ઠા, પારદર્શકતા, અને પ્રમાણિકતા થી ૨૫ વષૅ થી ફિલ્મ inustry માં સેવા આપી રહ્યા છે. ચાલો મળીએ તેજસ શાહ ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:20:02

Ask host to enable sharing for playback control

Ep.83 Pravaas ft. Mittal Patel, Social Worker/ Writer/ Journalist

11/16/2021
Mittal Patel has been consistently and passionately working with nomadic and de-notified tribes of Gujarat. She has been a catalyst of change in the lives of these stateless, identities less communities. It was due to her relentless advocacy of their rights since 2005 that they got their identity as Indian citizens and access to various welfare schemes of the government. She shares her journey, Let’s meet Mittal Patel… You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media મિત્તલ પટેલે વિચરતી જાતિઓ સાથે અને એમનાં માટે જે કામ કર્યું છે તે માટે મિત્તલ પટેલ ને વિચરતી, વિમુક્ત જાતિઓ ના તારણહાર (Messiah) જ કહી શકાય. આ સરનામા વગર ની જાતિઓ ને ઓળખ અપાવી, સરકારી કલ્યાણ યોજનાઓ નો લાભ અપાવ્યો. અથાગ પરિશ્રમ, દ્રઢ નિશ્ચય અને હિંમત સાથે જે સફળતા મળી એ અનુભવો સાંભળીયે. ચાલો મળીયે મિત્તલ પટેલ ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:31:28

Ask host to enable sharing for playback control

Ep.82 Pravaas ft. Gaurang Jani, Professor/ Sociologist

11/9/2021
Gaurang Jani is a Professor and Sociologist. He has done extensive work for several years with the sex workers of Ahmedabad. His contribution to Eunuchs/ Kinnars is also outstanding. He writes for Gujarati Newspaper and has written acclaimed books. He shares heart touching incidents and experiences. Let's meet Gaurang Jani... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media ગૌરાંગ જાની ની ચેતના, સંવેદના અને અભિગમ ને સલામ... સમાજ ના વિવિધ પાસાઓ વિષે છાપામાં કોલમ લખે છે, એમના પુસ્તકો પ્રકાશિત થયેલા છે. અમદાવાદ ના Sex Workers અને કિન્નર સમુદાય માટે ઉમદા રચનાત્મક કામો કયૉ છે. હચમચાવી નાખે એવાં પ્રસંગો અને અનુભવોની વાત કરે છે... ચાલો મળીએ ગૌરાંગ જાની ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:39:27

Ask host to enable sharing for playback control

Ep.81 Pravaas ft. Rasik Barot, Folk Singer

10/26/2021
Rasik Barot continues the legacy of his elder brother late Shri. Maniraj Barot, who was a rage and craze of Gujarat as an actor & a singer. Rasik Barot learned singing from his father who was a Sarangi player and started singing from a young age. Rasik Barot shares rare incidents and precious memory. Let's meet Rasik Barot... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media રસિક બારોટ ના અસંખ્ય રસિયા છે, જે એમના ગીતો ના ચાહક છે. સ્વ. મણિરાજ બારોટ ના નાના ભાઈ છે. બાળપણ થી ગીતો ગાતાં ..."પ્રવાસ" માં યાદો અને સંસ્મરણ વાગોળે છે. ચાલો મળીએ રસિક બારોટ ને... See omnystudio.com/listener for privacy information.

Duration:00:25:43