SBS Gujarati-logo

SBS Gujarati

SBS (Australia)

Tune in to listen to interviews with writers, singers, actors, doctors and people from all walks of life. Stay tuned for special programs for children, youth and regular talkback sessions and panel discussions on topical issues.

Tune in to listen to interviews with writers, singers, actors, doctors and people from all walks of life. Stay tuned for special programs for children, youth and regular talkback sessions and panel discussions on topical issues.
More Information

Location:

Sydney, NSW

Description:

Tune in to listen to interviews with writers, singers, actors, doctors and people from all walks of life. Stay tuned for special programs for children, youth and regular talkback sessions and panel discussions on topical issues.

Language:

Multilingual

Contact:

SBS Radio Sydney Locked Bag 028 Crows Nest NSW 1585 Australia (02) 9430 2828


Episodes

Ayurvedic tips for Autumn wellbeing - શરદની સીઝનમાં રહો સલામત

3/21/2019
More
“Autumn is what we call ‘Vata season,’ in Ayurveda, and it is essential to maintain your health. Ayurvedacharya Khushdil Chokshi shares some simple tips to be ready for the Autumn season and enjoy it. - ઓસ્ટ્રેલિયામાં શરદ એટલે ઠંડીની ઋતુ આરંભ થવાની તૈયારી છે, અત્યારે બે - ત્રણ ઋતુઓનો સાથે અનુભવ થઇ રહ્યો હોય તેવું વાતાવરણ છે. તો આવો જાણીએ કે આયુર્વેદાચાર્ય ખુશદિલ ચોક્સી પાસેથી કે આયુર્વેદમાં "શત જીવમ શરદ:" શા માટે કહેવાયું છે? અને શરદની સીઝનમાં સ્વાસ્થ્યની જાળવણી કેવી રીતે કરવી

Duration:00:08:45

The connection of ancient Indian wisdom to modern mental health - પૌરાણિક કથાઓ અને સાંપ્રત મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ

3/21/2019
More
Ancient concepts prevalent in any culture have always influenced the development of knowledge, especially in the field of psychology. Narrations of Indian Vedas, Puranas, Upanishads and Geeta, are still relevant to study the human mind, brain, behaviour because it focuses on holistic growth which includes mind, body and soul. - હજારો વર્ષ પૂર્વે લખાયેલ પૌરાણિક કથાઓ, મહાકાવ્યો, ગ્રંથોમાં વ્યક્તિની માનસિક સમસ્યા અને કાઉન્સેલિંગ વિષે વિગતે જણાવાયું છે. આથી ભારતીય સમાજમાં માનસિક સ્વાસ્થ્ય...

Duration:00:09:39

Some interesting facts about IPL 12 - IPL 12 વિશે કેટલીક રસપ્રદ માહિતી

3/21/2019
More
The 12th edition of the Indian Premier League gets underway on March 23. SBS Gujarati spoke with senior sports journalist and BCCI scorer, Tushar Trivedi about this year's favourite teams and India's First Class cricketers' chances. Also, how will IPL, quickly followed by the World Cup play on the physical and mental strength of Team India? - 23મી માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલની 12મી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. SBS Gujarati એ સિનિયર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને બીસીસીઆઇના સ્કોરર...

Duration:00:08:54

All you need to know about the glycemic index - તંદુરસ્તી માટે ગ્લાયસેમિક ઈન્ડેક્સ પ્રમાણેનો આહાર લેવો જરૂરી છે

3/19/2019
More
The glycemic index can be significant for people with diabetes, and it can be a useful tool to make healthy food choices and lower the risk of heart disease and obesity. Public health consultant Reinaa Shukla shares the details. - ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા કે સામાન્ય સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે સ્વાથ્યપ્રદ આહારની પસંદગી કરવામાં આવે અને આ પસંદી કરવા મદદરૂપ થાય છે ગ્લાયસેમિક ઈન્ડેક્સ , આ વિષય પર વિગતે જણાવી રહ્યા છે પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ રૈના શુકલા.

Duration:00:07:46

Ahmedabad's Innovative waste management programme can be a gamechanger - અમદાવાદનો નવીન કચરો વ્યવસ્થાપન કાર્યક્રમ ભારતભર માટે ઉમદા છે : લુસી ઓટ્સ

3/14/2019
More
Research suggests that the collaboration between municipality and local workers’ unions in Ahmedabad led to the integration of informal waste pickers into formal municipal waste management systems. Author Lucy Oates, Research Fellow at the University of Leeds speaks with SBS Gujarati on 'Reduced waste and improved livelihoods for all: Lessons on waste management from Ahmedabad, India'. - લીડ્સ વિશ્વવિદ્યાલય, યુ. કે દ્વારા કરવામાં આવેલ નવા રિસર્ચ મુજબ અમદાવાદ શહેર દ્વારા અપનાવવામાં આવેલ કચરો...

Duration:00:08:21

Tax talk March 2019-When you can legally withdraw your super - ટેક્સ ટોક માર્ચ ૨૦૧૯-સુપરએન્યુએશન ક્યારે અને કેવી રીતે વાપરી શકાય

3/14/2019
More
The following community information is brought to you by the Australian Taxation Office. - ઑસ્ટ્રેલિયન આવક વેરા વિભાગ દ્વારા આ સામુદાયિક સૂચના તમારા સુધી પહોંચાડવામાં આવી રહી છે. ટેક્સ ઓફીસ પાસેથી જાણી લો સુપરએન્યુએશન ક્યારે અને કેવી રીતે વાપરી શકાય અને વહેલું વાપરો તો તેનું શું પરિણામ આવી શકે છે.

Duration:00:01:47

Ayurved's advise for healthy sleep - આરોગ્યવર્ધક ઊંઘ એટલે શું?

3/14/2019
More
On World Sleep Day (15 March 2019) Public Health researcher and former Ayurveda practitioner Sanjoti Parekh say while getting 7-8 hours of sleep is considered a good rest, that is not enough according to Ayurveda. - વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે સાર્વજનિક આરોગ્ય સંશોધક અને આયુર્વેદ પ્રૅક્ટિશનર સંજોતી પારેખ જણાવે છે દિવસના ૭ થી ૮ કલ્લાક સુઈ લેવું પૂરતું નથી. આયુર્વેદની દ્રષ્ટીએ કેવા સંજોગોમાં , કેવી રીતે અને ક્યારે સુઓ છો તેની પણ આપણા આરોગ્ય પર અસર પડે છે.

Duration:00:10:28

What science says about purposeful ageing? - જાણીએ હેતુપૂર્ણ વૃદ્ધત્વ વિષે વિજ્ઞાન શું કહે છે ?

3/13/2019
More
Ageing with a sense of purpose has been scientifically proven to improve our overall wellbeing. So, how to find one’s purpose and to turn it into reality as we deal with the challenges of ageing? - વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઉદ્દેશ અથવા હેતુપૂર્વક વૃદ્ધત્વ અપનાવવાથી વ્યક્તિના સંપૂર્ણ સ્વાથ્ય પર સકારાત્મક અસર પડે છે. આટલું જ નહિ વૃદ્ધાવસ્થા સાથે આવતી શારીરિક અને માનસિક પરેશાનીઓ સામે પણ અભિગમ બદલી શકાય છે.

Duration:00:07:35

Misleading and deceptive election campaign ads - ગેરમાર્ગે દોરતી ચૂંટણી જાહેરાતો

3/13/2019
More
With the New South Wales state election just weeks away and the federal election due soon after, there are concerns about growing numbers of misleading and unauthorised political advertisements. - ભારતની લોકસભા ચૂંટણીનું ટાઇમટેબલ આવી ગયું છે અને ઓસ્ટ્રેલિયાની ફેડરલ ચૂંટણીઓ પણ ખાસ દૂર નથી એટલે ગેરમાર્ગે દોરતી અને અનધિકૃત જાહેરાતો પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. ટૂંક ભવિષ્ય માટે દસ દિવસ પછી યોજાવનાર NSW રાજ્યની ચૂંટણીમાં ગેરમાર્ગે દોરતી અને અનધિકૃત જાહેરાતોની સંખ્યા પર ચિંતા વ્યક્ત થઇ રહી છે.

Duration:00:05:19

Talk and walk with 'Bapu' - બાપુને વાત અને વર્તનમાં સજીવન કરતા વિશ્વ્ વિક્રમ નોંધાવ્યો

3/12/2019
More
Deepak Antani, a passionate stage, TV and film actor, director and writer, has maximum performances as Gandhi in various mediums, and for this he has rightly grabbed his place in the World Records India and India Book of Records. Remembering Dandi March anniversary in conversation with SBS Gujarati, he shares how acting as Gandhi has impacted his life. - ગુજરાતી તખ્તા, ટીવી અને ફિલ્મના એક સફળ અને જોશીલા કલાકાર, લેખક અને દિગ્દર્શક દીપક અંતાણીએ ગાંધીજી તરીકે જુદાં-જુદાં માધ્યમમાં અનેકવાર...

Duration:00:11:01

Jail time proposed for bosses who underpay workers - પૂરો પગાર નહિ ચૂકવનાર નોકરીદાતાઓને હવે કેદની સજા થઇ શકે છે

3/7/2019
More
Bosses who deliberately underpay their staff could soon face jail time as part of a series of hard-line reforms designed to protect Australia's most vulnerable workers. The Migrant Workers' Taskforce has handed 22 reform recommendations to the federal government this week, all of which have now been accepted. - આ અઠવાડિયે સરકારે સ્વીકારેલા સુધારા મુજબ ઇરાદાપૂર્વક કર્મચારીઓને પૂરો પગાર નહિ ચૂકવનાર નોકરીદાતાઓને હવે જેલની સજા પણ થઇ શકશે. માઇગ્રન્ટ વર્કર્સ ટાસ્કફોર્સે આ સપ્તાહે ફેડરલ સરકારને ૨૨...

Duration:00:07:30

Feminism means equality- Divyasha Doshi - નારીવાદ હંમેશા સમાનતાની વાત કરતો આવ્યો છે : દિવ્યાશા દોશી

3/7/2019
More
Writer and columnist Divyasha Doshi shares her thoughts on International Women's Day 2019 theme, Balance for Better. She talks about how can we achieve a gender-balanced society. - વિશ્વ મહિલા દિવસની વર્ષ 2019 ની થીમ બેટર ફોર બેલેન્સ વિષય પર લેખિકા અને પત્રકાર દિવ્યાશા દોશી સાથે થયેલ મુલાકાતમાં તેઓ જણાવે છે કે પિતૃસત્તાની વિચારસરણીને સમયાનુસાર બદલી સમાજમાં સમતોલન લાવી શકાય છે.

Duration:00:09:25

No men allowed at International Women's Day event in Perth - આંતરરાષ્ટ્રીય મહિલા દિનની એક અનોખી ઉજવણી

3/5/2019
More
On Sunday 3 March 2019, the women’s wing of the Indian Society of Western Australia organized a “no men allowed” NAARI event to celebrate International Women’s Day in Perth. - માત્ર મહિલાઓ દ્વારા આયોજિત અને માત્ર મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો એક કાર્યક્રમ રવિવારને ૩જી માર્ચે યોજાઈ ગયો. ISWAની મહિલા પાંખ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક પણ પુરુષને પ્રવેશ નહોતો. એવું શા માટે? આવો જાણીએ અમિતભાઈ મહેતા પાસેથી, જેમણે કાર્યક્રમના આયોજકો અને તેમાં ભાગ લેનાર બહેનો સાથે વાત કરી.

Duration:00:08:41

Australia's fast foods saltier than in other countries - અન્ય દેશો કરતા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ ફૂડમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે

3/5/2019
More
A new report shows Australian children are often consuming an entire day's maximum recommended salt intake in just one fast food meal because fast food meals in Australia have been shown to be even saltier in Australia than they are in other places around the world. - ઓસ્ટ્રેલિયાના બાળકોને આખા દિવસનું મીઠાનું પ્રમાણ એક જ ફાસ્ટ ફૂડમાંથી મળી જાય છે કારણકે અન્ય દેશોની સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં વેચાતુ ફાસ્ટ ફૂડ વધુ મીઠું ધરાવે છે. બાળપણથી વધારે પડતું મીઠું આરોગવામાં આવે ત્યારે લાંબા ગાળે બાળકો...

Duration:00:07:19

Former corporate professional walking across countries to spread the message of peace - વગર પૈસે, વિશ્વશાંતિ માટે દેશ - દુનિયામાં પદયાત્રા કરે છે, યોગેશ મુથુરિયા

3/5/2019
More
Mumbai based Yogesh Mathuria renounced his corporate life, and he has been walking across one country after another covering India, Sri Lanka, South Africa and Bangladesh to spread the message of peace and unity. - ૬૧ વર્ષીય યોગેશ મુથુરિયાએ કોર્પોરેટ જગત થી નિવૃત્તિ લઈને પદયાત્રાના માધ્યમથી પ્રેમ અને શાંતિનો સંદેશ ફેલાવવાનું અભિયાન શરુ કર્યું છે. દેશ દુનિયાની ૧૨,૦૦૦ કિ.મીથી વધુની પગપાળા સફર કરનાર યોગેશભાઈપાસે જાણીએ તેમના પ્રયાસ વિષે.

Duration:00:08:29

Settlement Guide: Should you build a new house or buy an established house? - શું નવું ઘર બાંધવું કે અગાઉથી જ બાંધેલું મકાન ખરીદવું?

3/4/2019
More
Both options have different advantages so we've asked property experts to talk us through them. - બંને વિકલ્પના અલગ અલગ ફાયદા છે. એટલે, અમે પ્રોપર્ટી એક્સપર્ટની સલાહ લીધી અને તેમના મંતવ્યો જાણ્યા.

Duration:00:09:55

'Saheb' portrays education and employment issues faced by youth in India on silver screen - ગુજરાતી ફિલ્મ 'સાહેબ' સ્પર્શે છે યુવાનોના પ્રશ્નોને

2/28/2019
More
ગુજરાતી રંગમંચ અને ફિલ્મ નિર્દેશન સાથે સંકળાયેલા શૈલેષ પ્રજાપતિએ ભારત ઉપરાંત ન્યુઝીલેન્ડમાં પણ આ ક્ષેત્રનું શિક્ષણ લીધેલું છે. SBS Gujarati સાથેની વાતચીતમાં તેઓ વહેંચે છે તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'સાહેબ'નાં નિર્માણ પાછળના તેમના સહલેખક અને નિર્દેશક તરીકેના અનુભવો. - ગુજરાતી રંગમંચ અને ફિલ્મ નિર્દેશન સાથે સંકળાયેલા શૈલેષ પ્રજાપતિએ ભારત ઉપરાંત ન્યુઝીલેન્ડમાં પણ આ ક્ષેત્રનું શિક્ષણ લીધેલું છે. SBS Gujarati સાથેની વાતચીતમાં તેઓ વહેંચે છે તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'સાહેબ'નાં...

Duration:00:10:46

Things you need to know about the Raw Food Diet - તંદુરસ્તી જાળવવા અને યુવા દેખાવવા મદદરૂપ રો ફૂડ ડાયેટ

2/28/2019
More
The raw food diet is also known as a plant-based diet plan. It is believed that uncooked and unprocessed food can help you achieve better health and prevent diseases. Public health consultant and nutritionist Reinaa Shukla shares the benefits and a word of caution for the Raw food diet plan. - કાચા ફળો, શાકભાજી કે ફણગાવેલા કઠોળ પર આધારિત રો ફૂડ ડાયેટ પદ્ધતિમાં કશું પણ રાંધવાનું નથી હોતું, આથીજ તેને પ્લાન્ટ બેઝ ડાયેટ તરીકે પણ ઓળખાય છે. આ ડાયેટ શરુ કરતા પહેલા તેના લાભ અને ગેરલાભ વિષે જણાવે છે...

Duration:00:08:05

'Our relationships are no different from yours' - 'સજાતીય પ્રેમ સંબંધો અન્ય પ્રેમ સંબંધો જેવા જ છે,તેની સામે ભેદભાવ શા માટે?'

2/27/2019
More
A community organisation providing social support for LGBTIQ+ people of South Asian origin will be amongst hundreds of others at this year's Sydney Gay and Lesbian Mardi Gras Parade, and their Bollywood-themed float will be celebrating India's landmark ruling for the LGBTI community. - ઓસ્ટ્રેલિયામાં રહેતા દક્ષીણ એશિયાઈ મૂળના LGBTIQ+ લોકો માટે કાર્ય કરતી સંસ્થા આ વર્ષે સિડનીમાં યોજાનારી માર્ડી ગ્રા ગે એન્ડ લેસ્બિયન પરેડમાં ભાગ લેશે અને બોલીવૂડની થીમ પર નૃત્ય પ્રદર્શન કરી ભારતની સર્વોચ્ચ...

Duration:00:12:07

Padma Shri Nagindas Sanghavi - 'ભારત સાથે જોડાયેલાં રહેવા ત્યાંની પરિસ્થિતિ વિષે માહિતગાર રહો': નગીનદાસ સંઘવી

2/26/2019
More
Padma Shri Nagindas Sanghavi is a renowned and scholarly columnist, speaker and political analyst. A profound and prolific reader even at the age of 99, Nagindas Sanghavi shares with SBS Gujarati the importance of reading and open discussions to stay connected and make informed choices. - ગુજરાતના ખૂબ જાણીતા કટારલેખક, વક્તા અને વિદ્વાન રાજકીય વિશ્લેષક શ્રીનગીનદાસ સંઘવીને આ વર્ષે ભારતનું ઉચ્ચ પદ્મ શ્રી સન્માન મળશે. સાહિત્ય અને શાસ્ત્રો વિષે ખૂબ ઊંડું વાંચન અને સમજ ધરાવતા આ 99 વર્ષીય...

Duration:00:09:09