SBS Gujarati-logo

SBS Gujarati

SBS (Australia)

Tune in to listen to interviews with writers, singers, actors, doctors and people from all walks of life. Stay tuned for special programs for children, youth and regular talkback sessions and panel discussions on topical issues.

Tune in to listen to interviews with writers, singers, actors, doctors and people from all walks of life. Stay tuned for special programs for children, youth and regular talkback sessions and panel discussions on topical issues.
More Information

Location:

Sydney, NSW

Description:

Tune in to listen to interviews with writers, singers, actors, doctors and people from all walks of life. Stay tuned for special programs for children, youth and regular talkback sessions and panel discussions on topical issues.

Language:

Multilingual

Contact:

SBS Radio Sydney Locked Bag 028 Crows Nest NSW 1585 Australia (02) 9430 2828


Episodes

My Australian Diwali - ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની દિવાળીની ઉજવણી

10/18/2017
More
International students Tejas, Akash, and Hasti share their Diwali celebration with SBS Gujarati. - ગુજરાતથી ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે આવેલ આવેલ તેજસ, આકાશ અને હસ્તીની ઘર અને પરિવાર થી દૂર દિવાળી ઉજવી રહ્યા છે, તો જાણીએ તેમની ઓસ્ટ્રેલિયન દિવાળી વિષે.

Duration: 00:07:41


How significant is China's Communist Party congress meeting? - ચીનના સામ્યવાદી પક્ષની બેઠક પર આખા વિશ્વ્ની નજર શા માટે મંડાઈ છે?

10/17/2017
More
As China begins 19th communist party meet, those outside are watching to see what it will mean for the international community. - ચીનના સામ્યવાદી પક્ષનું ઓગણીસમું અધિવેશન શરુ થયું છે ત્યારે ત્યાં લેવાયેલા નિર્ણયોની આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી અસર જોવા મળી શકે છે?

Duration: 00:04:26


Telecommunications complaints in Australia at four-year high - ઓસ્ટ્રેલિયામાં ટેલિકોમ ક્ષેત્ર સામે ફરિયાદનો નવો રેકોર્ડ

10/17/2017
More
Complaints about internet services in Australia increased and became, for the first time, the highest source of issues. But grievances about landline and mobile phones also grew. - પહેલીવાર ઈન્ટરનેટ સેવા સામેની ફરિયાદો લેન્ડલાઈન અને મોબાઈલ સેવા કરતા વધી ગઈ છે. પરંતુ દરેક સેવા માટે અસંતોષ તો વધ્યોજ છે. કઈ કંપનીની સેવા થી લોકો ખાસ નિરાશ છે અને રાજ્યોની સરખામણી કરીયે તો ...

Duration: 00:02:54


Homeopathy, Yoga among 'natural therapies' cut off from government rebate - હોમીયોપેથી અને યોગા સહીત 'વૈકલ્પિક ઉપચાર પધ્ધતિઓ' હેલ્થ ઈન્સુરન્સમાંથી બાકાત

10/13/2017
More
Federal government has announced sweeping changes to private health insurance in Australia, considered most significant in a decade. The changes include exclusion of so-called "natural" therapies from receiving a government rebate. - કેન્દ્ર સરકારે ખાનગી હેલ્થ ઈન્સુરન્સમાં જાહેર કરેલા ફેરફાર પાછલા દસ વર્ષના સૌથી વ્યાપક ફેરફાર છે, જેમાં વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓ માટે રિબેટ નહિ આપવાનો નિર્ણય લેવાયો છે. કઈ સેવાઓ માટે રિબેટ મેળવી શકશો અને શેનો ખર્ચ જાતે ઉઠાવવો પડશે , પ્રસ્તુત છે અહેવાલ વિગતવાર.

Duration: 00:04:01


Settlement Guide - Strategies for a job interview - સેટલમેન્ટ ગાઈડ : ઇન્ટરવ્યૂ સુધી પહોંચવા અને તેમાં સારો દેખાવ કરવા માટેની ટિપ્સ

10/12/2017
More
Why are newly arrived migrants more likely to be jobless than Australian-born workers despite being highly qualified? Career coaches suggest some strategies job seekers can employ to get a job interview and how to prepare for a job interview. - ઉચ્ચ લાયકાત ધરાવતા હોવા છતાં ઓસ્ટ્રેલિયા આવતા માઇગ્રન્ટ્સમાં બેરોજગારીનું પ્રમાણ સ્થાનિક લોકો કરતા વધુ શા માટે છે? માત્ર નોકરી માટે અરજી કરી દેવી પૂરતી નથી . ક્યાં અરજી કરવી, કેવી રીતે , ઇન્ટરવ્યૂ કોલ કેવી રીતે મેળવવો અને ઇન્ટરવ્યૂમાં શું કરવું ,...

Duration: 00:05:08


Impact of parents' langauge on their daughter - વાણી અને વર્તનથી આપણે દીકરીઓને શું સંદેશ આપી રહ્યા છીએ?

10/11/2017
More
Do your actions and words match up when you talk to your children? On 11th October, International day for Girl Child, Child Psychologist Dr Raeesh Maniar talks about the impact of spoken and unspoken words on daughters. - બાળ મનોચિકિત્સક ડો રઈશ મણિયાર કહે છે મનના વિચારો જ વાણી અને વર્તનમાં છલકાશે. ઇન્ટરનેશનલ ડે ફોર ગર્લ ચાઈલ્ડ નિમિત્તે આવો જોઈએ જાણે અજાણે વાણી અને વર્તનથી કહેવાયેલ વાતોની દીકરી ઉપર કેવી અસર પડે છે.

Duration: 00:10:52


'Hathi in the room' mental illness in the South Asian community. - 'હાથી ઈન ધ રૂમ' દ્વારા સિડનીમાં મૅન્ટલ હૅલ્થ વર્કશૉપ.

10/11/2017
More
NSW celebrates October as Mental Health Month. We spoke to Gauri Ahuja to find out about common mental illnesses faced by the South Asian community and the upcoming mental health workshop by a community group 'Hathi in the room'. - ન્યુ સાઉથ વૅલ્સ ઑક્ટોબર મહિનાને 'મૅન્ટલ હૅલ્થ મન્થ' તરીકે ઉજવે છે. આ પ્રસંગે ગૌરી આહુજા સમજાવે છે શું છે માનસિક સ્વાસ્થ્ય અને કેવી હોય છે માનસિક બીમારીઓ. આગળ એ વાત કરે છે સાઉથ એશિયન લોકોને અસર કરતા આ અગત્યના મુદ્દા વિષે અને એ અંગે લોકોમાં ફેલાયેલા સંકોચ વિષે....

Duration: 00:09:45


Proposed citizenship laws under attack at FECCA conference - FECCA ની વાર્ષિક બેઠકમાં સિટિઝનશીપના નિયમોમાં પ્રસ્તાવિત ફેરફારનો ઉગ્ર વિરોધ

10/11/2017
More
The Federal Opposition has used the annual conference of the Federation of Ethnic Communities' Councils of Australia (FECCA) to attack the Government's proposed citizenship laws.The annual conference in Darwin has been looking at how the laws would affect multiculturalism. - બહુસાંસ્કૃતિક સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા FECCA ની વાર્ષિક બેઠક દરમ્યાન મુખ્ય વિપક્ષ લેબરે સિટિઝનશીપના નિયમોમાં પ્રસ્તાવિત ફેરફારની ઝાટકણી કાઢી છે. આ ફેરફાર સંસદમાં પસાર થઇ શક્યા નથી છતાં સરકારે તેમાં કોઈ બંધ...

Duration: 00:04:21


Can congestion charges solve Australia's traffic woes? - કન્જેશન ટેક્સથી ઓસ્ટ્રેલિયાના ટ્રાફિક જામનો ઉકેલ લાવી શકાય?

10/6/2017
More
The New South Wales and Victorian Governments are being urged to consider a congestion fee for motorists to cut down traffic. Researchers at the Grattan Institute say it's the most effective way to ease road congestion that's costing billions of dollars in lost productivity. What do you think about congestion charges? - ઓસ્ટ્રેલિયાના સુધી વધુ વસ્તીવાળા બંને શહેરો, સિડની અને મેલ્બર્નમાં ટ્રાફિક જામના પ્રશ્નને ઉકેલ કન્જેશન ચાર્જ લાગુ કરવાની ભલામણ થઇ છે. તમે માનો છો કે શહેરના બીઝી વિસ્તારમાં...

Duration: 00:06:27


India hosts first ever FIFA tournament - ભારતીય ફૂટબોલ માટે ઐતિહાસિક ઘટના

10/6/2017
More
India is hosting the under 17 FIFA world cup ,first ever FIFA tournament to be held in India and it is also the first time India is taking part in a FIFA tournament. - ભારત ખાતે આજ થી શરૂ થનાર અન્ડર ૧૭ ફૂટબોલ વિશ્વકપ સાથે બે ઐતિહાસિક ઘટનાઓ નોંધાશે.

Duration: 00:01:36


Is firearm compliance slipping in Australia? - શું ઓસ્ટ્રેલિયા હજી પણ દુનિયાને ગન કંટ્રોલના પાઠ ભણાવવા લાયક છે?

10/5/2017
More
Australia is often held up as an international example of best practice when it comes to gun control. New research has found compliance with firearms regulations is starting to slip, but to what extent? - ઓસ્ટ્રેલિયાને ગન કન્ટ્રોલ માટે દુનિયાનું રોલ મોડેલ કહેવાય છે , જ્યાં બંદૂકો હતી અને સરકારે તેના પર સક્રિય પગલાં લઇ અંકુશ મેળવ્યો. આજે નવો અભ્યાસ કહે છે સરકારના નિયમો ઢીલા પડી રહ્યા છે. શું હજી ઓસ્ટ્રેલિયાને રોલ મોડેલ કહી શકાય ખરૂં?

Duration: 00:03:14


Cricket Close-ups with Prakash Bhatt - ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે

10/5/2017
More
In today's episode of the Cricket close-ups series, Prakash Bhatt shares the story of 'do or die' player , Mohinder Amarnath. - આજના ક્રિકેટ ક્લોઝ-અપ્સમાં પ્રકાશ ભટ્ટ વાત માંડે છે મોહિન્દર અમરનાથની. કઈ રીતે એ માણસ સાહસિકતાની જીવંત મશાલ હતા જાણીએ આ વાતચીતમાં.

Duration: 00:06:57


Australian leaders unanimous on tougher national security laws - રાષ્ટ્રીય સુરક્ષા કાયદા પર ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર અને રાજ્ય સરકારો એકમત

10/5/2017
More
There's been furious agreement among the states, territories and the commonwealth on national security. So what is the impact on civil liberties as Australia toughens up national security laws to help fight terrorism? - રાષ્ટ્રીય સુરક્ષા પર રાજ્યો, પ્રદેશો અને કોમનવેલ્થ એકજ સૂર છેડી રહ્યા છે. આતંકવાદને ડામવાના પાગલ રૂપે આવી રહેલ કાયદાકીય ફેરફારની નાગરિક સ્વાતંત્ર્ય પર શું અસર પડશે?

Duration: 00:03:55


Sharad Purnima celebration in Melbourne - શરદપૂર્ણિમા નિમિત્તે ઓસ્ટ્રેલિયાના ખેલૈયાઓ માટે 'ડાકલા'

10/5/2017
More
On the occasion of Sharad Purnima, an event organised by the not for profit organization Vibrant IndAus will feature 'Mataji na Dakla'. Singer Dharmesh Chudasama shares details about the celebrations. - વાઇબ્રન્ટ ઇન્ડઓઝ સંસ્થા તરફથી શરદપૂર્ણિમા નિમિત્તે નિઃશુલ્ક ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાના ખેલૈયાઓ માટે હાઇલાઇટ્સ રહેશે- 'ડાકલા' . જાણીએ વિગતો ધર્મેશ ચુડાસમા પાસેથી.

Duration: 00:05:39


Breast cancer survivors highlight the importance of early detection - સ્તનના કેન્સરનું સમયસર નિદાન કેટલું મહત્વનું છે?

10/4/2017
More
At a Pink Ribbon breakfast organised by Sue Advani and Rekha Rajvanshi, Breast cancer survivors will come together to share their stories highlighting the importance of early detection. The session will also have advise from medical experts and information about support available for women diagnosed with breast cancer. - સ્તનના કેન્સરમાં થી ઉગરી ગયેલ સુ અડવાણી અને રેખા રાજવંશી આ સવાલનો જવાબ બખૂબી આપી શકે છે અને દર વર્ષે તેમના અનુભવો બીજી બહેનો સાથે વહેંચે છે. બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ...

Duration: 00:06:25


Cricket Close-ups with Prakash Bhatt - ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે.

10/4/2017
More
In this episode of Cricket Close-ups, Prakash Bhatt talks about his memory of a professional match at England. He further quotes some memorable moments from spinner Bishan Singh Bedi's life. Stay tuned to know what are they. - ક્રિકેટ ક્લોઝ-અપ્સની આ વાતચીતમાં પ્રકાશ ભટ્ટ યાદ કરે છે ઇંગ્લેન્ડમાં પોતે રમેલી પ્રોફેશનલ મૅચને. તો આગળ વાત કરે છે આપણા જાણીતા સ્પિનર બિશનસિંઘ બેદીની કેટલીક યાદગાર ક્ષણોને. શું હશે એ જાણવા જોડાઓ અમારી સાથે.

Duration: 00:07:53


Shishukunj presents 'Shabari' to promote cultural stories among the next generation. - 'શબરી' નાટકના માધ્યમથી ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનો અનોખો અભિગમ

10/4/2017
More
A Melbourne-based organisation, Shishukunj, is organising a performance of 'Shabari' to promote Indian culture language and stories among the next generation - દિવાળીની ઉજવણીના આગોતરા આયોજન તરીકે મેલ્બર્ન સ્થિત શીશુકુંજ સંસ્થા વડે 'શબરી' નામક નાટકનું આયોજન થવા જઈ રહ્યું છે. બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાનું મહત્વ જળવાઈ રહે તે માટે સંસ્થા પ્રયત્નશીલ છે. આ અંગે સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ મોરકરે આપેલી વિગતો.

Duration: 00:06:47


ICCR Chair at University of Wollongong - યુનિવર્સીટી ઓફ વોલોન્ગોન્ગ ખાતે શરુ થશે ICCR ચેર ઓફ ઇન્ડિયન સ્ટડીઝ

9/29/2017
More
On behalf of Indian Council for Cultural Relations (ICCR), Consul General Shri B. Vanlalvawna signed a Memorandum of Understanding (MoU) with Prof. Alex Frino, Deputy Vice-Chancellor ,University of Wollongong (UoW), New South Wales for establishment of ICCR Chair of Indian Studies. The Chair will conduct lectures, seminars and workshops on various, mutually agreed upon, subjects related to different aspects of India like economy, polity, art and culture. - હાલમાંજ ICCR અને યુનિવર્સીટી ઓફ...

Duration: 00:07:59


Alakh- an album reviving ancient Gujarati poetry for modern generation - અલખ- ગુજરાતી આદ્ય કવિતાને આધુનિક પેઢી માટે જીવંત કરતું ઑડિયો ઍલ્બમ

9/29/2017
More
Chintan Naik, Tumul Buch, Divij Naik and Himali Vyas Naik of team Inner Notes have recently released a Gujarati fusion album 'Alakh'. This audio album is created to revive the poetry of our primeval poets like Akho, Bhoja Bhagat, Preetam and Gangasati. In this conversation, the team shares their journey from the concept to the release of this new concept album, and we also have some singing. - ટીમ 'ઇનર નોટ્સ'ના ચિંતન નાયક,તુમુલ બુચ, દિવિજ નાયક અને હિમાલી વ્યાસ નાયકે તાજેતરમાં ગુજરાતી...

Duration: 00:12:25


Social media campaign to explore what Mahatma means to the new generation - આજની યુવા પેઢી માટે મહાત્માના સિદ્ધાંતો કેટલા મહત્વના?

9/27/2017
More
Borderless Gandhi is launching a social media campaign to explore what Mahatma means to the new generation of Indians and non-Indians. The not for profit organisation established in 2014 is a finalist for the community service excellence award at this year's India Australia Business and community awards. - ભારતીય અને બિન-ભારતીય યુવા પેઢીને મન મહાત્મા ગાંધીના સિદ્ધાંતો કેટલા મહત્વના છે તે જાણવા બોર્ડરલેસ ગાંધી સંસ્થા એક સોશિયલ મીડિયા ઝુંબેશ શરૂ કરી રહ્યા છે. નફો નહીં રળવાના ઉદેશ્ય સાથે...

Duration: 00:08:15

See More